GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અમદાવાદથી ગાંધીનગર એસટી સેવા પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે, આ નિયમોનું કરવું પડશે પાલન

આવતીકાલથી અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગરથી અમદાવાદ એસટી સેવા શરૂ કરવામાં આવશે. આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે. એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ. એટલુ જ નહિ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે. તેમજ કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે.

અમદાવાદ રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન દોડશે

આવતીકાલથી અમદાવાદ રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન દોડવાની છે. જોકે આ ટ્રેન કાલુપુર પોલીસ સ્ટેશનથી શરૂ થવાની છે..પરંતુ તે સાબરમતી અને મણિનગર રેલવે સ્ટેશને રોકાશે નહી. પહેલી જૂનથી દોડનારી સાબરમતી – નવી દિલ્હી એસી સ્પેશયલ ટ્રેન કાલુપુર રેલવે સ્ટેશનથી ચાલશે. જે મુસાફરોએ પહેલી જૂનથી સાબરમતીથી આ ટ્રેન માટે બુકિંગ કરાવ્યુ છે. તેઓએ કાલુપુર રેલવે સ્ટેશને પહોંચવુ પડશે. આ અંગે રેલવે તંત્રએ SMS દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

Related posts

કિસાન ક્રેડિટ કાર્ડ પર કેવી રીતે નક્કી થાય છે દેવાની રકમ અને કેટલા દિવસમાં કરવું પડે છે રિટર્ન? : આ નિયમ ભૂલ્યા તો ભરવું પડશે વધુ વ્યાજ

Dilip Patel

મુકેશ અંબાણી પર વરસી રહ્યો છે લક્ષ્મીનો વરસાદ : રૂપિયાના થઈ રહ્યાં છે ઢગલા, આ કંપની 1894 કરોડનું કરશે JIOમાં રોકાણ

Harshad Patel

ચીન, નેપાળ અને શ્રીલંકા બાદ હવે વધુ એક દેશ બન્યો ભારતનો દુશ્મન, આયાત કરી દીધી સંપૂર્ણ બંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!