GSTV

ત્રીજી લહેર સામે અડીખમ તૈયારી: વૈજ્ઞાનિકે તૈયાર કરી ખાસ કીટ જે આપશે કોરોના સામે રક્ષણ

Last Updated on July 17, 2021 by Pritesh Mehta

વિશ્વ આરોગ્ય સંગઠને કોરોનાની ત્રીજી લહેરની જાહેરાત કરી દીધી છે. દેશમાં પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રીજી લહેર સામે લાડવા માટે વૈજ્ઞાનિકોએ તૈયારીના ભાગરૂપે એક ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે. કેવી રીતે કામ કરશે આ કીટ? જોઈએ…

ત્રીજી લહેર

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને ત્રણ સ્પેશિયલ કીટ તૈયાર કરાઇ છે. વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલી આ કીટમાં 1 કિટમાં આર્યુવેદીક અને એલોપેથીક દવાઓ સાથે ફેફસાની એક્સરસાઇઝ કરવાના ડીવાઈસ સાથે કીટ છે.

બીજી કીટમાં દવાઓની સાથે આઇસોલેટ સમયે ઉપયોગમાં લેવાય તે પ્રકારના સાધનો મૂકવામાં આવ્યા છે. જે પોઝિટિવ થયેલા પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને આપવામાં આવશે.

જ્યારે ત્રીજી કીટમાં 85 ટકા રોગો સામેની દવાઓ, કોમ્પ્યુટર, કાડીયોગ્રામ મશીન, થર્મલ સ્કેનર, ટેમ્પરેચર ગન, પ્લસ ઓક્સિમિટર, ડાયાબિટીસ મશીન અને બ્લડ પ્રેશર માપવા માટેનું મશીન મૂકવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!