GSTV
Home » News » અમદાવાદમાં 30 તોલા સોનાના ઘરેણા અને 350 અમેરિકન ડોલરની ચોરી

અમદાવાદમાં 30 તોલા સોનાના ઘરેણા અને 350 અમેરિકન ડોલરની ચોરી

અમદાવાદમાં ખોખરા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે જ તસ્કરોએ એક ફ્લેટમાં હાથ સાફ કર્યો.. તસ્કરો ડિવાઈન એવન્યુ ફ્લેટમાં ઘૂસીને 30 તોલા સોનાના ઘરેણા… 350 અમેરિકન ડોલર.. રોકડ રકમ સહિત પરિવારના પાંચેય સભ્યોના અસર પાસપોર્ટ ચોરીને ફરાર થઈ ગયા છે.. જે ઘરમાં ચોરી થઈ તે સમીર પરમાર રાયખડમાં આવેલી આઈ.પી.મિશન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગરમીને કારણે પરિવાર ધાબા પર સૂઈ ગયા હતા. ત્યારે તકનો લાભ લઈને તસ્કરો લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા.

 

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!