અમદાવાદઃ રોંગ સાઈડમાં વાહન ચલાવતા આ 27 લોકોના લાઈસન્સ રદ કરી દીધા

અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં આરટીઓએ 27 વાહનચાલકોના 3 મહિના માટે લાયસન્સ રદ કર્યા છે. ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર સામે 270ની કલમ મુજબ ગુનો નોંધી RTOને લાયસન્સ રદ કરવાની સૂચના આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter