GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં જાહેર કરવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો આટલા ડિગ્રીએ પહોંચશે

ગરમી

Last Updated on May 3, 2020 by Arohi

અમદાવાદમાં સતત વધતી ગરમી વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદ વખતે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઇ શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!