GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમદાવાદમાં મોડીરાતે તબલિગી જમાતના 28 સભ્યોને અલગ અલગ હોસ્પિટલ અને ક્વોરન્ટીન સેન્ટરમાં ખસેડાયા

અમદાવાદમાં મોડીરાતે તબલિગી જમાતના (corona) 28 સભ્યોને અલગ અલગ હોસ્પિટલ અને ક્વોરન્ટીન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા.. તમિલનાડુથી આવેલી બે જમાતના 28 સભ્યો 18 માર્ચે અમદાવાદ આવ્યા હતા.અને આ (corna) બંને જમાત  દરિયાપુર માં રોકાઈ હતી.

જે અંગે તંત્રને ધ્યાને આવતા મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ અને સ્થાનિકોની સંયુક્ત ટીમે કામગીરી કરી. જ્યારે બંને જમાતના 28 લોકોને  એસવીપી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને નિકોલના ક્વોરન્ટીન સેન્ટર ખાતે લઈ જવાયા હતા.

READ ALSO

Related posts

સરકારે કરેલા યુનિફોર્મના નિર્ણયનો રીક્ષા ચાલકોએ કર્યો વિરોધ, આંદોલનને તોડવાનું ગણાવ્યું કાવતરુ

Nilesh Jethva

બુધવારે રાજ્યની કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મળશે, આ બે મુદ્દા પર રહેશે સૌની નજર

Nilesh Jethva

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!