GSTV
Ahmedabad Trending ગુજરાત

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ગીતો

અમદાવાદમાં સ્વરાંજલી સીંગિંગ એકેડમિ એન્ડ સ્ટુડિઓ અને વિદ્યાર્થીઓ દ્વારા એક નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. જેમાં 10 કલાક સુધી સળંગ 40 લોકો દ્વારા 105 થી વધુ ગીતો ગાવામાં આવ્યા હતા. તમામ પ્રકારના નવા તથા જુના ડુએટ ગીતો અલગ અલગ સિંગરના ગાવામાં આવ્યા હતા.

ગીતો

આ અંગે ગુરુ વિપુલ ભાઈનું કહેવું છે તેઓ આ કામ લોકોને ખુશ કરવા કરે છે. નાની ઉંમરના માણસો સહિતના લોકોને તેઓ આવકારે છે. ગુરુ વિપુલ મહેતાનું કેહવુ છે કે આ તેમનો એક પરિવાર છે. આયા વિદ્યાર્થીઓને પરિવારની જેમ સાચવે છે. અહી 12થી લઇ 82 વર્ષનાં વિદ્યાર્થીઓ છે. મોટા ભાગના લોકો 25થી વધુ ઉંમરના છે. કોઇ પણ સ્વાર્થ વગર માત્ર પોતાની ખુશી માટે આ લોકો અહીં ગાવા આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / વોટ્સએપમાં આવ્યું ખૂબ જ મહત્વનું ફીચર, યુઝર્સનું સૌથી મોટું ટેન્શન દૂર થઈ ગયુ

Hardik Hingu

ડોમિનોઝમાં કણક પર લટકતું ટોયલેટ બ્રશ, ફોટા જોઇ લોકોએ કાઢ્યો ભયંકર ગુસ્સો

GSTV Web Desk

મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ

Zainul Ansari
GSTV