GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોરોના વોરિયર્સ ગણાતા કર્મચારીઓના પગારમાં કાપ મૂકાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. એક સાથે ૨૦૦થી વધારે કર્મચારીઓના પગારમાં દસથી બાર હજાર રૂપિયાનો કાપ મુકાયો. એટલું જ નહીં સંચાલકોએ કર્મચારોને નોકરી છોડી દેવા પણ ધમકી આપી.

કામ કરવું હોય તો કરો નહીં તો નોકરી છોડી દો

સંચાલકોએ એવું કહ્યું કે કામ કરવું હોય તો કરો નહીં તો નોકરી છોડી દો. કોરોના મહામારીમાં કોરોના વોરિયર માટે એસવીપી હોસ્પિટલે દૈનિક રૂપિયા 250 વધારવાની વાતને નકારી દીધી. અને કહ્યું કે કંપની ખોટ કરી રહી છે તેથી કોઈ વધારો આપવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

આણંદ : યુવતી સાથે પ્રેમ સંબંધની બાંધી નરાધમોએ ખેતરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!