GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસનો કાફલો ઘટના સ્થળે

અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

અંબાજીના ‘ચુંદડીવાળા માતાજી’નો પાર્થિવદેહ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે, ગુરુવારે આશ્રમ ખાતે અપાશે સમાધિ

Bansari

કરોડો પૉલિસીધારકોને મોટો ઝટકો! આ કારણે ડબલ થઈ શકે છે ઈન્શ્યોરન્સ પ્રીમિયમનાં હપ્તા

Mansi Patel

હોસ્પિટલની બેદરકારીથી દર્દી અને પરિવારજનો ચિંતામાં મુકાયા, ભૂલ થઈ ગઈ હશે ચિંતા ન કરશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!