GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

આવતીકાલથી અમદાવાદમાં ST બસ સેવા થશે શરૂ, આ નિયમોનું કરવું પડશે પાલન

આવતીકાલથી અમદાવાદમાં ST બસ સેવા શરુ થશે. અમદાવાદથી 2,325 એક્સપ્રેસ બસો શરૂ થશે. ડેપોથી ડેપો બસ દોડશે. રસ્તામાંથી કોઈ પેસેન્જરને લેવામાં આવે નહી. તમામ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડશે. જો કે ગીતા મંદિર ST ડેપો હજુ પણ બંધ રહેશે. અત્યાર સુધી રાજ્યમાં 30 ટકા બસો ચાલુ હતી. આવતીકાલથી એક્સપ્રેસ ચાલુ થતા 50 ટકા બસો દોડશે.

એક્સપ્રેસ બસોનું એડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 2 લાખ 75 હજાર મુસાફરો બસ સેવાનો લાભ લેતા હતા. હવે કાલથી 5 લાખ મુસાફરો લાભ લેશે. દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે. આવતીકાલથી શરૂ થતી એક્સપ્રેસ બસ ઇન્ટરસ્ટેટ શરૂ કરવામાં નહી આવે.

READ ALSO

Related posts

દુલ્હનના શ્રૃંગારમાં ચાર ચાંદ લગાવશે આ સોનાનું માસ્ક, જરૂર પડે નેકલેસ પણ બની જશે

Bansari

10 લાખ હેક્ટરમાં બનશે હર્બલ કોરિડોર : 7,000 નવી ઔષધિય પ્રજાતીઓ રોપશે સરકાર, 4,000 કરોડ ફાળવ્યા

Dilip Patel

વર્ષ 2015થી ઈન્કમટેક્સનું જો આ કામ બાકી હોય તો 30 સપ્ટેમ્બર સુધી સરકારે આપી છે આ છૂટછાટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!