GSTV

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

Last Updated on August 5, 2021 by pratik shah

અમદાવાદ નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ આવનારા સમયમાં આકાર લેશે…584 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સને કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે સાથે જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનોના ઉપયોગ માટેનું પ્રાધાન્ય સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ને આપવામાં આવશે.

અમદાવાદ

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર છ અલગ અલગ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર છ અલગ અલગ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે.. જેમાં એક્વેટિક કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર સેન્ટર ફોર sports એક્સિલન્સ ઇન્દોર multisport એરેના ફીટ ઇન્ડિયા zone તેમજ outdoor sports માટેના અલગ અલગ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે.

બાસ્કેટબોલ ટેનિસ વોલીબોલ કબડી તેમજ કેરમ snooker જેવી રમતો

આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની અંદર બાસ્કેટબોલ ટેનિસ વોલીબોલ કબડી તેમજ કેરમ snooker જેવી રમતો રમી શકાશે…વર્ષ 2036  રમાનાર ઓલમ્પિકના આયોજક થવા માટે અમદાવાદ તેનું નામ નોંધાવવા જઈ રહ્યું છે.. જેના માટે આ ઉપયોગી સાબિત થશે.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!