અમદાવાદમાં એસપી હરેશ દુધાતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ શાકભાજી વાળાને સલાહ આપ રહ્યા છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે તેઓ ઘરેથી જ થેલીમાં શાક પેક કરીને આવે. જેથી ખરીદી માટે આવતા વ્યક્તિ શાક પણ ન અડે ઉપરાંત વધારે સમય ગ્રાહકો ઉભા પણ ન રહે. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
READ ALSO
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર
- પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન
- યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને કિવની લીધી મૂલાકાત, કહી આ વાત, જાણો