GSTV
Home » News » અમદાવાદના યુવાનોએ 1008 કિલો વેજીટેબલ ખીચડી બનાવી રચ્યો વિશ્વવિક્રમ

અમદાવાદના યુવાનોએ 1008 કિલો વેજીટેબલ ખીચડી બનાવી રચ્યો વિશ્વવિક્રમ

અમદાવાદ સોલામાં ખીચડીનો વિશ્વવિક્રમ સ્થપાયો છે. 1008 કિલોની ખીચડી બનાવી વિશ્વવિક્રમ નોંધાયો છે. રંગ અવધૂત યુવા શક્તિ સંગઠન દ્વારા આયોજન કરાયું હતું. 1008 કિલોની ખીચડી પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે.

 

Related posts

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

Path Shah

અમદાવાદમાં પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખૂલી, જીવરાજ હોસ્પિટલ પાસે બસ રોડમાં ખૂપી જતા ટ્રાફિક જામ

Nilesh Jethva

વો ભી અન્ના થે..! લોકપાલ માટે આંદોલન ચલાવનારા અન્ના માટે આવા મેસેજ થયા વાયરલ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!