સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મોટા ઘટાડો જોવા મળ્યો છે. હાલ સોલા સિવિલમાં માત્ર કોરોનાના માત્ર 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શનિવારે 29 લોકોને વેક્સિન આપવામાં આવી હતી જોકે 100 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ હતો પરંતુ માત્ર 29 લોકોને વેક્સિન આપી શકાઇ હતી.

ટેક્નિકલ ફોલ્ટને કારણે ન અપાઈ કોરોના વેક્સીન
સોફ્ટવેર અપડેટ ન થતાં વેક્સિન માટે મેસેજ મોકલવામાં અને કોલ કરવામાં તકલીફ સર્જાતા બાકી રહેલા અન્ય મેડિકલ સ્ટાફને આવતી કાલે કોરોના વેક્સિન આપવામાં આવશે. તેઓને કોલ કરીને જાણ કરવામાં આવી છે. પહેલાં દિવસે જે લોકોને વેક્સિન આપવામાં આવી છે તે તમામને કોઈ આડઅસર જોવા મળી નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં
- કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના