GSTV

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

અમદાવાદમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઓઢવ સિંગરવા શાક માર્કેટ નજીકથી એક શખ્સની દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી. આરોપી પાસેથી એક પિસ્ટલ અને 6 કારતૂસ પણ મળી આવ્યા હતા.

પોલીસે રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાય અને હથિયારોની હેરાફેરી કરનારા તત્વોને સામે કાર્યવાહી કરી હતી. આરોપી નરેસ મેવાડાની પૂછપરછમાં બહાર આવ્યું હતુ કે રુસ્તમ પાસેથી બાકી લેણા ન મળતા તેણે રૂપિયાના બદલામાં બે પિસ્તોલ અને આ કારતૂસ આપ્યા હતા.

આરોપીએ પિસ્તોલ અને કારતૂસ ઊંચા ભાવે વેચીને નફો મેળવવાનું આયોજન કર્યું હતુ. જેથી નરેશ અલગ અલગ લોકોને પિસ્તોલ અને કારતૂસ ખરીદવા માટેની વાતો કરી હતી. આરોપીને હથિયાર આપનારો રુસ્તમમિયા મૂળ બિહારનો છે. આ આરોપીને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે.

Read Also

Related posts

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah

કહાની ઘર ઘર કી / સાસુ-વહુના કજિયાએ ઉગ્ર સ્વરૃપ ધારણ ધર્યું, બુધેલ ગામે વેવાઈ વિફર્યા, મારામારીમાં પાંચ ઈજાગ્રસ્ત

Zainul Ansari

Man vs Wild / સિંહોની પાછળ માલધારી દોડ્યા, વાડાનો દરવાજો ખુલ્લો રહી જતાં થઈ જોયા જેવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!