GSTV
Ahmedabad Trending Videos ગુજરાત

અમદાવાદ : સ્મેશિંગ સેવન ટૂર્નામેન્ટનું આયોજન, આર્થિક રીતે નબળા પરિવારના ટેલેન્ટેડ બાળકોને પૂર્ણ પાડે છે સહાય

CRICKET

અમદાવાદની એચએલ કોલેજમાં એચએલ રિયુનિયને છઠ્ઠા વર્ષે સ્મેશિંગ સેવન ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું. એચએલમાં ભણી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એક બોડી ફોર્મ કરી અને તે બોડી ક્રિકેટના ડેવલોપમેન્ટ માટે કામ કરી રહી છે. જેમાં ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલ અને પૂર્વ કેપ્ટન કિરાટ દામાણી પણ છે.

Cricket

બે દિવસ ચાલનારી સ્મેશિંગ સેવન ટૂર્નામેન્ટની ચેરિટી થકી ટૂર્નામેન્ટથી આર્થિક રીતે નબળા પરિવારના ટેલેન્ટેડ બાળકોના કરિયર માટે સપોર્ટ કરવામાં આવે છે. જે બાળકો પાસે ટેલેન્ટ છે, પરંતુ તે આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે કોચિંગ કે ક્રિકેટના સાધનો ખરીદી શકતા નથી તેવા બાળકોને એડોપ્ટ કરવામાં આવે છે.

cricket

દર વર્ષે આ ટૂર્નામેન્ટનું આયોજન થાય છે અને એચએલ કોલેજમાંથી પાસઆઉટ થયેલા અને ગુજરાતની ટીમને રિપ્રેસેન્ટ કરનાર ક્રિકેટર્સ આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા છે.

READ ALSO

Related posts

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla

ટીસીએસનું અલ્ટીમેટમઃ કર્મચારીઓ ઓફિસે નહીં આવે તો પગાર અને રજા બંને કપાશે

Vushank Shukla
GSTV