GSTV

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી શ્રેયાર્થ યુનિવર્સિટીનો થયો શુભારંભ, RJ દેવકી, વિદ્યાર્થીઓ અને યુનિ.ના ફેકલ્ટી રહ્યા હાજર!

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના આશ્રમ રોડ ઉપર આવેલી એકમાત્ર શ્રેયાર્થ યુનિવર્સિટીની શુભારંભ કરવામાં આવ્યો છે.

જેમાં રેડિયો જોકી.દેવકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.આર.જે.દેવકીએ વિશેષ ઉપસ્થિત રહી વિધાર્થીઓ એને સંબોધિત કરી શુભારંભ કરાવ્યો હતો.જેમાં શ્રેયાર્થ યુનિવર્સિટીના ફેકલ્ટી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રેયાર્થ યુનિવર્સિટીનાં વિધાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

શ્રેયાર્થ યુનિવર્સીટીના રજિસ્ટ્રાર સુભાષ બ્રહ્મભટ્ટ, દક્ષેશ પાઠક, ડૉ.રીના શાહ  સહિત અન્ય ફેકલ્ટી હાજર રહ્યા હતા. શ્રેયાર્થ યુનિવર્સીટીનાં વિધાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રેયાર્થ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુભાષ બ્રહ્મભટ્ટ, દક્ષેશ પાઠક, ડૉ.રીના શાહ  સહિત અન્ય ફેકલ્ટી હાજર રહ્યા

શ્રેયાર્થ યુનિવર્સિટીમાં B.B.A, B.C.A, બેચરલ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, નર્સિંગ, ડિપ્લોમા ઈન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને અન્ટ સર્ટિફિકેટ કોર્સની શરૂઆત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

Big Breaking / ટી20 પછી RCBની પણ કેપ્ટનશીપ છોડશે વિરાટ કોહલી, મેચના એક દિવસ પહેલા આપી આ જાણકારી

Zainul Ansari

દેશના ઇતિહાસની પ્રથમ ઘટના / આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષો પ્રજાના કામ માટે આવ્યા એક સાથે

Zainul Ansari

‘ભાજપ એટલે નીતિનભાઈ અને કમળ એટલે નીતિનભાઈ’: પૂર્વ નાયબ મુખ્યપ્રધાને ઈશારામાં વિરોધીઓ પર સાધ્યું નિશાન, રામાયણની મંથરા સાથે કરી સરખામણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!