GSTV
Home » News » અમદાવાદમાં દાદાગીરી કરી દુકાનો બંધ કરાવાઇ : જૂઓ CCTV ફૂટેજ

અમદાવાદમાં દાદાગીરી કરી દુકાનો બંધ કરાવાઇ : જૂઓ CCTV ફૂટેજ

અમદાવાદમાં દલિતોના બંધ દરમ્યાન તોડફોડ થઈ હતી. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ સારંગપુર સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ કરાવી હતી. યુવાનો દાદાગીરી કરી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જેથી ડરના માર્યા દુકાનદારોએ દુકાનોના શટર પાડી દીધા હતા.

 

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!