GSTV
Gujarat Government Advertisement

અમદાવાદઃ કોંગ્રેસના પ્રમુખ તરીકે શશિકાંત પટેલની નિમણૂક, નિરવ બક્ષીના સમર્થકોએ કરી તોડફોડ

Last Updated on July 24, 2019 by Alap Ramani

અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે શશિકાંત પટેલની નિમણૂક કરવામાં આવતા નિરવ બક્ષીના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીનામું આપી તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે હંગામો મચાવનાર નિરવ બક્ષી સહિત આઠ લોકોને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ નિરવ બક્ષીના સુર બદલાયા છે. નિરવ બક્ષીએ જણાવ્યુ કે, જે લોકોએ તોડફોડ કરી એ મારા સમર્થકો નથી.  મે અઢાર વર્ષથી કોંગ્રેસ માટે કામ કર્યુ છે. પ્રદેશ પ્રમુખ સાથે આ મુદે વાત કરવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!