GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં RTOનું રીક્ષાચાલકો માટેનું અભિયાન હેઠળ ઓટો ડ્રાઈવર્સ માટે રવિવારે ખાસ કેમ્પનું આયોજન

Last Updated on August 4, 2019 by Mansi Patel

અમદાવાદમા ઓટોરિક્ષા ના ઉપયોગથી થતી ગુનાખોરી અને ઓટોરિક્ષાને કારણે થતા અકસ્માતોની સંખ્યામા દિનપ્રર્તીદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના તમામ રિક્ષા ડ્રાઈવરો લાઈનસન્સ સાથે રિક્ષા ચલાવે અને તેમની આરટીઓમાથી તમામ વિગતો મળી રહે તેના માટે અનોખી મુહિમ ચલાવામા આવી રહી છે.

અમદાવાદ શહેરના તમામ રિક્ષા ચાલક પોતાના લાઈસન્સ સાથેની એક ઓળખ સાથે રિક્ષા ચલાવે તેના માટે આરટીઓ દ્રારા સરહાનીય પગલુ ભરવામા આવ્યુ છે. જેમા રવીવારના દિવસે રિક્ષાચાલકો લાઈસન્સ મેળવી શકે તેના માટે ખાસ કેપ્મનુ આયોજન આરટીઓ દ્રારા કરવામા  આવ્યુ છે. ઓગષ્ટ્ર મહિનાના તમામ રવીવારે આ કેમ્પ યોજવામા આવશે.

જેમા શહેરમા રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો લાઈસન્સ સહેલાઈથી મેળવી શકશે. શહેરમા વધતી ગુનાખોરીમા રિક્ષાનો ઉપયોગ વધી રહ્યો છે. એવામા લાયસંન્સ વગરના રિક્ષાચાલકોને પોલીસ દ્રારા દંડ એને રિક્ષા ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.. જેના કારણે ગુન્હાખોરીને પણ અટકાવામા આવશે.

 રિક્ષા ડ્રાઈવરોનુ માનવુ છે લાયસંન્સ કારણે અકસ્માતોના કેશમા ઈન્સયોરન્સનો પણ લાભ મળશે. અને સાથે રીક્ષા ચાલક કોણ હતો. તેની સહેલાઈથી વિગતો પણ આરટીઓ માથી મળી શકશે.

રવીવાર કેપ્મ યોજવાના કારણે સ્કુલવર્ધિમા રિક્ષા ચલાવતા રિક્ષાચાલક પણ લાઈસન્સ લેવા માટે મોટી સંખ્યામા આરટીઓ ખાતે આવ્યાં હતા. સામાન્ય દિવસોમા ખુબ મોટા લાઈનોમા કારણે રિક્ષાચાલકો લાઈસંન્સ મેળવાનુ આળસ કરતા હોઈ છે. પરતુ રવિવારને કારણે મોટી સંખ્યમાં ડ્રાઈવરોએ લાઈસન્સ મેળવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!