GSTV

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બોલાવી ઝોનલ ઈન્ચાર્જની બેઠક

Last Updated on September 27, 2018 by Arohi

આગામી સમયમાં ફરી ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા કોંગ્રેસે કમર કસી છે અને આવતીકાલે પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાએ અગત્યની બેઠક બોલાવી છે. કોંગ્રેસના ટુ-જી જનસંપર્ક અભિયાનને લઈને તમામ ઝોનલ ઈન્ચાર્જની અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લા નિરીક્ષકોની પણ બોલાવી બેઠક પણ યોજાશે. ગઈકાલે તેઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી અને આ બેઠક બાદ આવતીકાલે પહેલી બેઠક મળવા જઈ રહી છે. જેમાં લોકસંપર્ક અભિયાનને સફળ બનાવવા પર મંતન થશે. તો ફંડ એકઠુ કરવા અંગે પણ બેઠકમાં આયોજન થશે.

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બોલાવી ઝોનલ ઈન્ચાર્જની બેઠક

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે બોલાવી અગત્યની બેઠક

અમિત ચાવડાએ શુક્રવારે બપોરે બોલાવી બેઠક

2જી જનસંપર્ક અભિયાન અંગે ચાવડાએ બોલાવી બેઠક

તમામ ઝોનલ ઇન્ચાર્જની બોલાવી બેઠક

રાજ્યના તમામ જિલ્લા નિરીક્ષકોની પણ બોલાવી બેઠક

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ બોલાવી બેઠક

બેઠકમાં લોકસંપર્ક અભિયાનને સફળ બનાવવા થશે મંથન

ફંડ એકઠું કરવા અંગે પણ થશે આયોજન

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!