GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ રથયાત્રાને લઈને અસમંજસ, કોંગ્રેસના ધારાસભ્યએ કરી આ માંગ, શું આપ્યું કારણ?

રથયાત્રા

ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા અંગે હજુ અસમંજસની સ્થિતિ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રથયાત્રા યોજવાની માંગ કરી છે.

રથયાત્રા

ઇમરાન ખેડવાલાએ જણાવ્યું કે સામાજિક સમરસતા તેમજ હિન્દૂ અને મુસ્લિમ સમાજની એકતા માટે રથયાત્રા નીકળવી ખુબ જરૂરી છે. ઇમરાન ખેડવાલાએ આ મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણી તેમજ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ગાઇડલાઇન જાહેર કરી રથયાત્રાની મંજૂરી આપવાની વિનંતી કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel
GSTV