GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

પાકિસ્તાની બહેને PM મોદી માટે માંગ્યુ નોબલ પ્રાઈઝ, 24 વર્ષથી મોદીને બાંધી રહ્યા છે રાખડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વતંત્રતા પર્વ બાદ રક્ષાબંધનની ઉજવણી કરી છે. પીએમ મોદીને કમર મોહસિને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત કમર મોહસિને પીએમ મોદીને એક તસ્વીર પણ ભેટમાં આવી છે. જેને જોઈને પીએમ મોદીએ તસ્વીરના વખાણ પણ કર્યા હતા. મોહસિને જણાવ્યુ કે, પીએમ મોદી વ્યસ્ત હોવા છતા તેમણે સમય આપ્યો અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પાકિસ્તાની બહેન ઈચ્છે છેકે, તેમને નોબલ પ્રાઈઝ મળે. 24 વર્ષથી PMને રાખડી બાંધતા કમર મોહસિન શેખનું માનવું છેકે, મોદી દુનિયામાં શાંતિ તેમજ વિકાસ માટે મહત્વનાં પગલાં ભરી રહ્યા છે.

READ ALSO

Related posts

Corona થાય તો હોસ્પિટલ ન જતા તમને મારી નખાશે: વેક્સિનમાં નખાઈ છે ચીપ, મૌલાનાનું ચસક્યું

Harshad Patel

અનલોક-1 મોદી સરકારને ભારે પડી ગયું: એક જ દિવસમાં રેકોર્ડ 10,649 કેસ, મૃત્યુઆંક 6500ને પાર

Bansari

કોરોનાના વળતરના દાવા ચૂકવવા વીમા કંપનીઓનો ઈન્કાર, IRDAએ કર્યો આ આદેશ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!