GSTV

અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ થયાના અહેવાલ અંગે જિલ્લા કલેકટરે કર્યો આ ખુલાસો

Last Updated on May 8, 2020 by pratik shah

અમદાવાદ-રાજકોટ વચ્ચે હાઈવે બંધ કરવામાં આવ્યો હોવાના અહેવાલ પર જિલ્લા કલેકટરે નિવેદન આપ્યુ છે. તેઓએ કહયુ કે કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યા નથી કે રોડ પણ બંધ કરવામાં આવ્યા નથી. પરંતુ અર્થઘટના ખોટુ થયુ છે..રાજકોટથી અમદાવાદ જતા લોકો માટે પાસ કાઢવાનું બંધ કરવામાં આવ્યુ છે. પરંતુ ગુડસ વાહનો ચાલુ જ રહેશે. સુરતથી આવનારા લોકોનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

અમદાવાદથી રાજકોટ પરત આવેલ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. યુવક જગજીત એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.અને આરોગ્ય વિભાગ દ્વારા એપાર્ટમેન્ટના  A અને B એમ બંને વીંગને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે બંને વીંગમાં કુલ 68 લોકો રહે છે જેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari

પેટ્રોલ અને ડીઝલની નહીં રહે કોઈ ‘કિંમત’, 2030 સુધીમાં ‘પાણી’ પર ચાલશે બસ-ટ્રક!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!