GSTV
Home » News » Video: અમદાવાદમાં ભર ઉનાળે શહેરમાં છવાયો અંધારપટ, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ

Video: અમદાવાદમાં ભર ઉનાળે શહેરમાં છવાયો અંધારપટ, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ

રાજ્યમાં પલટાયેલા વાતાવરણની અમદાવાદમાં પણ અસર જોવા મળી. ભરઉનાળે બપોરેના સમયે શહેરમાં અંધારપટ છવાઈ ગયો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક ધૂળની ડમરી ઉડવા લાગી હતી.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની આંધી ઉડતા શહેરીજનો અચંબામાં મુકાયા હતા. તો વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. જો કે અમદાવાદમાં ધૂળિયુ વાતાવરણ સર્જાતા વાયુ પ્રદૂષણની માત્રામાં મોટો વધારો નોંધાયો. ધૂળના રજકણો વધતા એર ક્વોલીટી ઇન્ડેક્ષ ઉંચાઇએ ચડ્યો હતો. અમદાવાદના પીરાણા, રાયખડ, બોપલ, નવરંગપુરામાં વધુ માત્રામાં વાયુ પ્રદૂષણ નોંધાયું હતુ.

Read Also

Related posts

ઉઘાડી લૂંટ : અહીં લાઈસન્સ કાઢવાના પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા

Mayur

નોટબંધી કરતાં પણ લાંબી લાઈનો RTOમાં, લાઈન પાછળ ઉભતા પણ લોકો બે વાર વિચારે છે

Mayur

વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને પછાડવા ભાજપની તાડામાર તૈયારીઓ, કંઈક આવો છે માસ્ટરપ્લાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!