GSTV
Home » News » ચાલતી ટ્રેનમાં ચઢવા ગઈ મહિલા અને અચાનક પગ લપસ્યો, પછી જે થયું… જુઓ Video

ચાલતી ટ્રેનમાં ચઢવા ગઈ મહિલા અને અચાનક પગ લપસ્યો, પછી જે થયું… જુઓ Video

અમદાવાદ રેલવે સ્ટેશન આરપીએફ જવાન અને મુસાફરોની સમય સુચકતાના કારણે એક મહિલા મુસાફરનો જીવ બચ્યો છે. કાલુપુર પ્લેટફોર્મ નંબર 10 પર અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં એક મહિલા મુસાફરે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પગ લપસી પડતા પગ પ્લેટફોર્મની ગેપમાં ફસાયો હતો. જોકે ત્યાં રહેલા અન્ય મુસાફરો અને આરપીએફ જવાને સમય સુચકતા વાપરી મહિલા મુસાફરને બચાવી હતી.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!