GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં હાથીજણ નજીક રાધેઉપવન રિસોર્ટ પાસે Carમાં આગ, ચાલક બળીને ભડથું

કાર

Last Updated on March 16, 2020 by Bansari

અમદાવાદમાં હાથીજણ પાસે આવેલા રાધેઉપવન રિસોર્ટ પાસે કાર(Car)માં આગ લાગી હતી અને કાર ચાલક તે સમયે કારમાં જ હતો. જેમા તે આગની ઝપેટમાં આવી જતા તેનું મોત નિપજ્યું છે. મૃતક કાર ચાલકનું નામ મનોજભાઈ સોની હોવાનું સામે આવ્યું છે અને  તે ઘટના સ્થળ પાસે આવેલ શ્રદ્ધા પાયોનિયરના રહેવાસી હતા.

car
  • હાથીજણ પાસે રાધેઉપવન રિસોર્ટ પાસે કાર માં લાગી આગ
  • કાર ચાલક ગાડી માં જ આગની ચપેટમાં માં આવી જતા મૃત્યુ
  • ફાયર અને પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર ની ટિમ ઘટના સ્થળ પર
કાર
  • આગ માં મરનાર વ્યક્તિ મનોજભાઈ સોની ઘટના સ્થળ પાસે આવેલા શ્રદ્ધા પાયોનિયર નો જ રહેવાસી
  • વિવેકાનંદનગર પોલીસે ઘટના ની તપાસ શરૂ કરી
  • આગ લાગવાનું કરણ હજી અંક બંધ
  • કાર ચાલક ગાડીમાં ડીઝલ ભરાવીને પરત આવતા બની જીવલેણ ઘટના બની હતી
કાર

Carમાં ડીઝલ ભરાવીને પરત ફરતાં ઘટી આ જીવલેણ ઘટના

જોકે ઘટનાની જાણ થતાજ ફાયર અને પોલીસ વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને તેમણે સમગ્ર મામલે તેમણે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે મૃતક કાર ચાલક ગાડીમાં ડીઝલ ભરાવીને પરત આવી રહ્યા હતા.તે સમયે આ જીવલેણ ઘટના ઘટી જોકે કારમાં કયા કારણોસર આગ લાગી તે હજુ પણ અકબંધ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગઢમાં ગાબડું/ સુરતઃ આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ, આમ આદમી પાર્ટી પર BJPએ કર્યો ગંભીર આક્ષેપ

Zainul Ansari

જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોને આકાશમાંથી રાતે અજાણ્યા પ્રકાશના ટપકાં જોવા મળતા લોકોમાં કુતૂહલ, અનેક તર્કવિતર્ક

Zainul Ansari

સગીરાને સોશિયલ માઘ્યમ થકી બનેલી મિત્રતામાં બની દુષ્કર્મનો શિકાર, પ્રેમના પુષ્પો ખિલ્યા અને ચોંકાવનારું આવ્યું પરિણામ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!