GSTV

મોડે મોડે તંત્રની ઊંઘ ઉડી / શરૂ કરી ‘ખાડાબાદ’ને અમદાવાદ બનાવવાની તૈયારીઓ

Last Updated on October 14, 2021 by Pritesh Mehta

અમદાવાદ શહેરમાં વરસાદને કારણે રસ્તા બિસ્માર બન્યા હતા. ખરાબ રસ્તાને લઇ લોકોએ ફરીયાદો કરતા મોડે મોડે જાગેલા તંત્રએ કામગીરી શરૂ કરી હતી. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 25 હજાર કરતા વધુ ખાડા પુરવામાં આવ્યા છે.

અમદાવાદ

તંત્રનુ માનીએ તો શહેરંમા ખાડા પુરવાની મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જુલાઇથી આજ દિન સુધીમાં 25 હજાર 623 ખાડા પુરવામાં આવ્યા છે. વરસાદના બીજા રાઉન્ડમાં ૧૫ હજાર કરતા વધુ ખાડા પડતા તેના પર થીગડા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી ખાડા પડ્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તાકીદની બેઠક બોલાવી ખાડાનો સર્વે કરી પુરવા સૂચના આપી હતી. બીજા રાઉન્ડમાં શહેરમાં બીજા દસ હજાર જેટલા ખાડા પુરવામા આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!