GSTV

અમદાવાદ પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરશે, લાલ સહીથી વોન્ટેડ દર્શાવ્યો

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ વિવાદ પ્રકરણમાં પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા સામે ચાર્જશીટ કરવામાં આવી છે. ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ સહીથી વોન્ટેડ દર્શાવવામાં આવ્યો છે. 83 પાનાની ચાર્જશીટ મૂકવામાં આવી છે. પોલીસ નિત્યાનંદ સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરશે. ચાર્જશીટમાં કુલ 50 સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ 70નું વોરન્ટ ઈશ્યુ કર્યું છે.

અગાઊ જામીન અરજી પણ ફગાવી હતી

અમદાવાદના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદમાં બે સાધ્વીઓની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વને હવે જેલમાં રહેવું પડશે તેવી નોબત આવી પડી હતી. બંન્નેની રેગ્યુલર જામીન અરજી મિર્ઝાપુર કોર્ટે ફગાવતા બંન્નેની મુશ્કેલીઓ વધી હતી. ગંભીર ગુનાની બાબત હોવાથી જામીન પર મુક્ત ન કરી શકાય તેવું ગ્રામ્ય કોર્ટનું અવલોકન કર્યું હતું.

READ ALSO

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

ગુજરાત માટે આવ્યા સારા સમાચાર, બે દિવસમાં અમદાવાદની આ હોસ્પિટલમાં ટ્રાયલ માટે આવશે કોરોના વેક્સિન

Nilesh Jethva

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!