GSTV
Home » News » અમદાવાદ : ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતિયોના હુમલાને નિષ્ફળ બનાવવા 800 પોલીસ ખડકાઇ

અમદાવાદ : ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતિયોના હુમલાને નિષ્ફળ બનાવવા 800 પોલીસ ખડકાઇ

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક વિસ્તારમાં પરપ્રાંતિય હુમલાને લઈ ગ્રામ્ય પોલીસ એલર્ટ છે. અને જિલ્લાની 700 થી 800 પોલીસ સુરક્ષા માં જોડાયેલી હોવાની વાત ગ્રામ્ય એસપી આર.વી. અસારીએ કહી છે. તેઓએ કહ્યુ કે, કોઈએ પણ ડરવાની જરૂર નથી. પરપ્રાંતિયો સાથે અત્યાર સુધી 110 બેઠકો કરવામાં આવી છે.

પાંચ કંપનીઓ ફાળવવામાં આવી છે. તેમણે હુમલાના કારણે નહી પણ માત્ર ડરના કારણે 10થી 12 ટકા લોકોએ હિજરત કરી હોવાનું કહ્યુ છે. ઇન્ડસ્ટ્રીઝ સાથે સંપર્ક કરી હિજરત કરેલા લોકોને પાછા બોલાવવા માટેના પ્રયાસ કરી રહ્યુ છે.

 

Related posts

ફ્લડ કન્ટ્રોલ રૂમની કામગીરીમાંથી અમને મુક્ત કરો: જેતપુરમાં શિક્ષકોએ પાઠવ્યું આવેદનપત્ર

Riyaz Parmar

116 લોકોની થઈ શકે છે હત્યા, જીગ્નેશ મેવાણીએ વ્યક્ત કરી આશંકા

Kaushik Bavishi

કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે અરજીનો કર્યો સ્વીકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!