GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અમદાવાદ પોલીસને સલામ, ફૂટપાથ પર રહેતા બાળકો માટે બે વર્ષથી કરે છે આ કામ

અમદાવાદમાં ચાલી રહેલ પોલીસ પાઠશાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. બે વર્ષ પહેલા પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા બાળકોને શિક્ષણ આપવા માટે પોલીસ પાઠશાળા શરૂ કરવામા આવી હતી. પોલીસ જવાનો આ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે. તે સાથે આ શાળા દરેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી.

શહેરના એસજી હાઇવે પર પકવાન ટ્રાફિક ચોકીમાં પોલીસ સ્ટાફ દ્વારા અને સામાજિક સંસ્થા દ્વારા બાળકો સાથે ભગવાનના જન્મની કરવામાં આવી. બાળકો દ્વારા આરતી કરવામાં આવી તો સાથે મટકી પણ ફોડવામાં આવી. તો આધુનિક જમાનામાં કેક કાપીને જન્મ દિવસ ઉજવાય છે. તે રીતે ભગવાનની પણ કેક કાપવામાં આવી. બાળકો ભગવાનની ભક્તિમાં લઈને જુમી રહ્યા છે. તો સાથે હાથી ઘોડા પાલખી જય કાનૈયા લાલ કી ના નારા લગાવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva

લોકડાઉન : અમદાવાદ શહેરમાં કોન્ડોમના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!