GSTV
Home » News » VIDEO : અમદાવાદ પોલીસે જુગારધામ પર કરી રેડ, ભાગવા જતા યુવકના થયા આવા હાલ

VIDEO : અમદાવાદ પોલીસે જુગારધામ પર કરી રેડ, ભાગવા જતા યુવકના થયા આવા હાલ

અમદાવાદના ગોમતીપુરમાં જુગારધામ પર રેડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ આવતા ભાગમભાગમાં એક વ્યકિત ધાબા ઉપરથી નીચે પડ્યો હતો જેમાં નીચે પટકાતા યુવકનું મોત થઇ ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ત્યારે પરિવારનો આક્ષેપ છે કે પોલીસે ધક્કો મારતા યુવકનું મોત થયું છે ત્યારે પોલીસનું કહેવું છે કે રેડ કરતા ભાગવા જતા યુવક નીચે પટકાયો છે.

ત્યારે હાલમાં આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે. હાલમાં આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સત્ય શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે.

READ ALSO

Related posts

સુપ્રીમની ફટકાર બાદ આ કંપનીએ ચૂકવ્યુ 10 હજાર કરોડનું દેવુ, છતાં 25 હજાર કરોડ બાકી

Mayur

SBIમાં એકાઉન્ટ હોય તો 10 દિવસમાં પતાવી લો આ કામ , નહીંતર અટવાઇ જશે તમારા રૂપિયા

Bansari

હજી પણ તમે બચાવી શકો છો Income Tax, બસ ભરવું પડશે આ નાનું પગલું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!