GSTV
Home » News » VIDEO: અમદાવાદઃ મહિલાઓના હેલમેટની ખુદ પોલીસ કર્મીઓએ ચલાવી લૂંટ

VIDEO: અમદાવાદઃ મહિલાઓના હેલમેટની ખુદ પોલીસ કર્મીઓએ ચલાવી લૂંટ

અમદાવાદના પંચવટી નજીક એક ખાનગી સંસ્થા દ્વારા ટ્રાફિક વિભાગ માટે એક અનોખી ચોકી બનાવી આપવામાં આવી છે. આ ચોકીનું ઉદ્ઘાટન શહેર પોલીસ કમિશ્નર દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં એક ખાનગી એનજીઓ દ્વારા મહિલાઓમાં હેલ્મેટને લઈને જાગૃતિ આવે તેના માટે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હેલ્મેટ મહિલાઓ સુધી પહોંચે એ પહેલા જ પોલીસ કર્મચારીઓએ હેલમેટ ઘરભેગી કરી હતી. આવું થતા જોઇને આ સંસ્થા દ્વારા પોલીસ કર્મચારીઓને રોકવામા પણ આવ્યા હતા.

અમદાવાદમાં ટ્રાફિક વિભાગ દ્વારા હેલમેટને લઇને કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. જેમાં ખાસ કરીને મહિલાઓને હેલ્મેટ માટે જાગૃતિ આવે તે માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા જે પ્રમાણે હેલ્મેટ ઘરભેગા કરાયા તે પોલીસ વિભાગ માટે શરમજનક વાત ગણી શકાય.

Related posts

સિંગાપુર જતી ફ્લાઇટનાં એન્જીનમાં પાયલોટે એવું તો શું જોયું કે ઇમરજન્સી લેન્ડ કરવું પડ્યું

Riyaz Parmar

બિલકુલ ઘોડાની જેમ જ દોડે છે આ મહિલા, વાયરલ વીડિયો જોઈને થઈ જશો હેરાન

Mansi Patel

ઇંગ્લેન્ડમાં વન-ડે રમતા પાક. બેટસમેનને જયારે મળી પુત્રીના મોતની ખબર….

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!