GSTV
Home » News » અમદાવાદ પોલીસની આબરૂના લીરે-લિરા ઉડાડતો પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ

અમદાવાદ પોલીસની આબરૂના લીરે-લિરા ઉડાડતો પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ

અમદાવાદમાં પોલીસની આબરૂના ધજાગરા કરતો એક વીડિયો વાયરલ થયો છે. પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડતો એક પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી ઉપરાંત પોલીસ કમિશનરને ગાળો બોલી રહ્યો છે. તેણે એવી પણ વાત કરી છે કે કલમ 166 એ છે કે ન્યાયથી વંચિત ન રાખી શકાય. ડીજીપી ડીપી લખશે તો બધાની હાલત ખરાબ થઈ જશે.  કોન્સ્ટેબલોની હાલત ખરાબ થઈ જશે તેવી પણ તેણે ઉલ્લેખ કર્યો છે. અા વીડિયો અમદાવાદમાં સતત વાયરલ થઈ રહ્યો છે.

  • શહેર પોલીસની આબરૂના લીરે-લિરા ઉડાડતો પોલીસ કર્મીનો વિડીયો થયો વાયરલ… 
  • શહેર પોલીસ કર્મી ઉચ્ચ અધિકારીઓને આપી રહ્યો છે ગાળો…
  • કાયદાની આંટીઘૂંટીનો જાણકાર હોવાથી મારી રહ્યો છે રોફ…
  • પોલીસ કમિશનરથી લઈને ડીજીપીને ગાળો ભાંડી રહ્યો છે આ પોલીસ કર્મી…

વીડીયોમાં અા છે પોલીસકર્મીના સંવાદો……….

તમામ અરજીઓ આર.પી એડીથી જ કરવાનું આપે છે સૂચન

કલમ 166 એ છે ન્યાયથી વંચિત ના રાખી શકો 

ડીજીપી ને ગાળો ભાંડે છે સીપી ને ગાળો ભાંડે છે 

એસીપી ને પણ ગાળો ભાંડે છે

પી.આઈ જો ખાતાકીય તપાસ ના કરે ને તો એની પછી ગાળો બોલે છે

કોન્સ્ટેબલોની પત્તર ફડ઼ાઈ જશે

ડીજીપી ડી.પી લખશે આ અરજી ઉપર તો આવે તો બધાની પત્તર ફડાઈ જશે

ડીજીપી કોઈને રાખે નહિ ડીજીપીને તો 06 સીટી સાંભળવાના હોય બરોડા, સુરત,રાજકોટ હોય 

મને મારા લખાણ અને મારા નોલેજ ઉપર ભરોસો છે અને મને મારા લખાણ ઉપર અભિમાન છે 

Related posts

ભાજપના વિકાસનું ડબલ એન્જિનનું મોડલ નિષ્ફળ, કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ નીવડી

Mansi Patel

73 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયુ ચોરી, પોલીસે 6 લોકો પર નોંધી FIR

Mansi Patel

મોદી સરકારના 5 અબજ ડોલરની ઈકોનોમીના સપનાંને લાગ્યું ગ્રહણ, સરકાર ગઈ નિષ્ફળ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!