GSTV
Home » News » અમદાવાદઃ ટ્રાફિક ડ્રાઈવને લઈને પોલીસ કમિશનરે શહેરીજનોને બિરદાવ્યા

અમદાવાદઃ ટ્રાફિક ડ્રાઈવને લઈને પોલીસ કમિશનરે શહેરીજનોને બિરદાવ્યા

અમદાવાદના શાહીબાદમાં યોજાયેલી પોલીસ પરેડમાં પોલીસ કમિશનરે શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં નાગરિકોએ આપેલા સહકારને પણ બિરદાવ્યો હતો. કમિશનરે જણાવ્યુ કે, ટ્રાફિકનું અભિયાન થોડા દિવસ ચાલશે એવા લોકો સવાલ કરતા હોય છે. પરંતુ આવુ અભિયાન લોકો માટે ઈંધણ સમાન હોય છે. ત્યારે પ્રજાની પ્રબળ ઈચ્છા શક્તિ પર આવી મુહિમ નિર્ભર હોય છે.

Related posts

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

Mayur

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari

પત્નીના કહેવા પર ફોન ન કર્યો અનલોક, તો પતિનાં થયા આવા હાલ…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!