GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS: પોલીસ બેડામાં મોટા ફેરફાર / અમદાવાદના 18 PIની કરાઈ બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો થતા જોવા મળી રહ્યાં છે. ગુજરાત પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત છે. અમદાવાદ શહેરના 18 PIની બદલી કરવામાં આવી છે. આ બદલી આંતરીક કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના 18 PIની બદલી

વિધાનસભાની ચૂંટણી જેંમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ વિભાગમાં બદલી થઈ રહી છે.શહેર પોલીસ કમિશનર દ્વારા 18 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી .

READ ALSO

Related posts

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરસભામાં આમઆદમી પાર્ટી અને ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર બાબત

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah
GSTV