અમદાવાદના નારોલ વિસ્તારમાં ખાખી વર્દીનો રોફ સામે આવ્યો છે. નારોલ પોલીસના દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા. એક ચાની કિટલીવાળાની દુકાનમાં જઈને નારોલ પોલીસે ચેકીંગના બહાને તોડફોડ કરી હતી. દારૂના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી પણ નારોલની દબંગ પોલીસે આપી હતી. અમદાવાદમાં ગુનેગારો,ચોર,લૂંટારાઓને ઝડપી પાડવામાં નિષ્ફળ પોલીસ હવે નિર્દોષો પર હાથ અજમાવી રહી છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસો પહેલા પણ અમદાવાદ પોલીસે રિવરફ્રન્ટ નજીક મજૂરોને બેરહેમીથી મારમાર્યો હતો.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત