અમદવાદમાં પીએમ મોદીએ 1 ડિસેમ્બરના રોજ 50 કિલોમીટર જેટલો ગ્રાન્ડ રોડ-શો કર્યો હતો, તો આજે 2 ડિસેમ્બરે શાહીબાગથી સરસપુર સુધી બીજા દિવસે પણ રોડશો કર્યો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદમાં પીએમ મોદીના રોડ-શોને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો અને અનેક લોકોએ વિડીયો શેર કર્યા હતા.

અમદાવાદમાં સતત બે દિવસથી પીએમ મોદીના રોડ-શોને કારણે ટ્રાફિક જામ
— GSTV (@GSTV_NEWS) December 2, 2022
અનેક લોકોએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો#ahmedabad #trafficjam #pmmodiingujarat #PMModiji #Election2022 #GujaratElections2022 @dgpgujarat @narendramodi @GujaratPolice pic.twitter.com/7EBWhOc7fH
અમદાવાદમાં પીએમ મોદીના રોડ-શો દરમિયાન ટ્રાફિકથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી
— GSTV (@GSTV_NEWS) December 2, 2022
સોશિયલ મીડિયા પર લોકોએ વીડિયો શેર કરી ઠાલવ્યો રોષ #ahmedabad #trafficjam #pmmodiingujarat #PMModiji #Election2022 #GujaratElections2022 @dgpgujarat @narendramodi @GujaratPolice pic.twitter.com/8HLhlc2yij
અમદાવાદ: પીએમ મોદીના રોડ-શોથી શહેરીજનો કંટાળ્યા, અનેક લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો | Gstv News #ahmedabad #trafficjam #pmmodiingujarat #PMModiji #Election2022 #GujaratElections2022 pic.twitter.com/Op9HW7OthM
— GSTV (@GSTV_NEWS) December 2, 2022