GSTV

અમદાવાદની હોસ્પિટલમાં અન્ય રાજ્યના દર્દીઓને સારવાર આપતા અમદાવાદીઓ માટે બેડ અને વેન્ટિલેટર ખૂટયા

અમદાવાદ શહેરમા કોરોનાની સ્થિતિ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને ઘટસ્ફોટ કર્યો છે. શહેરની હોસ્પિટલમાં અન્ય રાજ્યના દર્દીઓને વધુ સારવાર આપતા અમદાવાદીઓને બેડ મળી રહ્યાં નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશથી આવતા દર્દીઓને વેન્ટિલેટરની સુવિધા અપાતા બેડ અને વેન્ટિલેટર ખૂટયા છે. મેડિકલ એસોસિએશનના પ્રમુખ મોના દેસાઈએ સીએમ અને AMC ને પત્ર લખ્યો છે. અમદાવાદના દર્દીઓ માટે વ્યવસ્થા કરવા અપીલ કરી છે. અન્ય રાજ્યોમાંથી શહેરની હોસ્પિટલમાં 250 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

READ ALSO

Related posts

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

Karan

વેક્સીન કોની ભારતની કે ભાજપની / જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હોય તો, ચેક કરો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!