GSTV

અમદાવાદ અને રાજકોટમાં ફી માફી મુદ્દે એનએસયુઆઇએ માંડ્યો મોરચો, અનેક કાર્યકર્તાઓની ધરપકડ

અમદાવાદમાં ફી માફી મુદ્દે એનએસયુઆઇએ મોરચો માંડ્યો. એનએસયુઆઇના કાર્યકર્તાઓએ લાલ દરવાજા વિસ્તારમાં ફી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું. એનએસયુઆઇએ શાળાઓ દ્વારા બે સત્રની ફી માફ કરવામાં આવે તેવી માંગણી કરી. જો કે પોલીસે વિરોધ પ્રદર્શિત કરી રહેલા એનએસયુઆઇના કાર્યકર્તાઓની અટકાયત કરી.

તો રાજકોટ જિલ્લા NSUI દ્વારા સ્કૂલ ફી માફી મુદે કાલાવડ રોડ પરના કોટેચા ચોક નજીક ચક્કાજામ કરવામાં આવ્યો. હાઇકોર્ટની ટકોર બાદ પણ સરકાર દ્વારા કોઇ નક્કર નિર્ણય ન લેવાતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરી રહેલા NSUIના પ્રમુખ સહિત 10 થી 15 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી.

READ ALSO

Related posts

પિંક રંગની બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી રશ્મિ દેસાઇ, સોશ્યલ મીડિયામાં લગાવી દીધી આગ

Karan

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!