GSTV

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

અમદાવાદ

Last Updated on July 30, 2021 by pratik shah

મદાવાદ મહાનગરપાલિકાની પ્રથમ ઓફલાઇન સામાન્ય સભા મળી. ટાગોર હોલ ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો ફરી આમને સામને આવ્યા. કોરોનાકાળમાં એસવીપી હોસ્પિટલની કામગીરીને લઇને સભામાં હોબાળો મચ્યો હતો.ટાગોર હોલ ખાતે કોરોના બાદ પ્રથમ વખત ઓફલાઇન સભા ભારે હંગામી રહી અને બન્ને પક્ષો તરફથી નારે બાજી પણ થઈ હતી.

ચૂંટણી

અધિકારી અને ભાજપને ચોર કહેતા ફરી વાર હોબાળો થયો

  • જગતપુર રેલવે ક્રોસિંગ પરના બ્રિજમાં કોંગ્રેસના આક્ષેપ..
  • બિલ્ડરોને લાભ કરાવવા માટે જગતપુર રેલવે ક્રોસિંગ બનવવા માં આવ્યું
  • અધિકારી અને ભાજપને ચોર કહેતા ફરી વાર હોબાળો થયો
  • માફી માગે તેવી ભાજપની માંગ
  • કમલાબેને ચાવડા એજેન્ડા કોપી ફાડી મેયર પર ઘા કરી

ટાગોર હોલ ખાતે કોરોના બાદ પ્રથમ વખત ઓફલાઇન સભા

  • ભાજપ કોંગ્રેસે સામે સામે હાય હાય ના નારા લગાવ્યા
  • અમયૂકો ની જનરલ કોર્પોરેશન ની સામાન્ય સભા યોજાઈ
  • ટાગોર હોલ ખાતે કોરોના બાદ પ્રથમ વખત ઓફલાઇન સભા
  • કોરોના કાળમાં એસ વી પી હોસ્પિટલ કામગીરી ને લઈને હોબાળો..
  • કોંગ્રેસના કમલા બેને સવાલો કરતા ભાજપ અને કોંગ્રેસ આમને સામને..
  • “લોગો કો મારને કઈ સુપારી તુમને લી હેં” કોંગ્રેસ ના આક્ષેપ સામે હોબાળો..

આ દરમ્યાન કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ એજન્ડા કોપી ફાડી તેનો મેયર પર ઘા કરતા મામલો ગરમાયો. તો જગતપુર રેલવે ક્રોસિંગ પરનો બ્રિજ બિલ્ડરોને લાભ કરાવવા માટે બનાવવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો.કોંગ્રેસના સભ્યોએ અધિકારી તેમજ ભાજપને ચોર કહેતા ફરી હોબાળો થયો. કોંગ્રેસના સભ્યો માફી માંગે તેવી ભાજપે માંગ કરી.

READ ALSO

Related posts

નો-વેકિસન, નો એન્ટ્રી: AMTSની બસોમાં 13,000થી વધું લોકો રસી લીધા વગરના નિકળ્યા, મોલ અને બગીચામાં પણ આવી જ હાલત

Pravin Makwana

ગુજરાતના નેતાઓની ક્રાઈમ કુંડળી: નવા મંત્રીમંડળમાં સાત મંત્રીઓનો ગુનાઈત ઈતિહાસ, જોઈ લો આપણાં નેતાઓએ કરેલા છે આવા કાંડ

Pravin Makwana

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!