GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અમદાવાદ: નરોડા સ્મશાન પાસેથી પોલીસકર્મીનો મૃતદેહ મળતા ખળભળાટ

અમદાવાદના નરોડા સ્મશાન ગૃહ પાસેની ખુલ્લી જગ્યામાંથી પોલીસકર્મીનોમૃતદેહ મળ્યો છે. મૃતકનું નામ દિનેશ પરમાર છે. જેઓ શાહીબાગ હેડક્વાર્ટર ખાત હેડ કોન્સ્ટેબલ ખાતે ફરજ બજાવતા હતા. તેમણે ગઈકાલે રાતે ફોન કરીને પરિવારજનોને જમવાનું નહી બનાવવા અનેઅન્ય એક ઘરે જતા હોવાનું કહ્યુ હતુ. જોકે, આજ સવારે તેઓનો મૃતદેહ મળતા પરિવારજનો સ્તબ્ધ થયા હતા. પોલીસકર્મીના મૃતદેહ અંગે પોલીસને જાણકરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમઅર્થે મોકલી આપ્યો હતો. પોલીસે તે વિસ્તારના સીસીટીવી ફુટેજમેળવીને પણ તપાસ હાથ ધરી હતી. આ સીસીટીવીમાંસ્પષ્ટ દેખાય છે કે, હેડ કોન્સ્ટેબલ રાતે અગિયાર વાગ્યાની આસપાસ ચાલતા જતા હોય તેમનજરે પડે છે. જોકે બાદમાં તેઓ ચક્કર ખાઈને ઢળી પડતાપણ સીસીટીવીમાં દેખાયા છે. ત્યારે પોલીસેઅકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

– નરોડા સ્મશાન પાસેથી પોલીસકર્મીનો મળ્યો મૃતદેહ

– મૃતક પોલીસ હેડક્વાર્ટરની એફ 1 કંપની માં ફરજ બજાવતો પોલીસકર્મી

– નરોડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે

Read Also 

Related posts

પંચમહાલ : પોલીસે સાત જીવતા કારતુસ અને ત્રણ પિસ્તોલ સાથે બે પરપ્રાંતિયોની ધરપકડ કરતા ખળભળાટ

Nilesh Jethva

અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષના ટ્વીટથી ખળભળાટ, કોરોનાના કેસને લઇને તંત્રની પોલ ખોલી

Nilesh Jethva

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!