GSTV
Home » News » અમદાવાદના મુસ્લિમો રણછોડની જય બોલાવી ડાકોરના પદયાત્રીઓને પ્રસાદ વેચી રહ્યા છે

અમદાવાદના મુસ્લિમો રણછોડની જય બોલાવી ડાકોરના પદયાત્રીઓને પ્રસાદ વેચી રહ્યા છે

અમદાવાદ સહિત અન્ય સ્થળો પરથી ડાકોર જતા પદયાત્રીઓની મુસ્લિમો સેવા કરી રહ્યા છે. મણિનગર ગોરના કુવા પાસેના માર્ગ પર સેવા કેમ્પ ચાલુ કરીને મુસ્લિમ બિરાદરો ખડે પગે સેવા આપી રહ્યા છે.

સેવા કેમ્પ બનાવીને જય રણછોડ બોલો અને પ્રસાદી તેમજ નાસ્તો કરતા જાવ તેવો આગ્રહ કરી રહ્યા છે અને એકતાની મશાલને પ્રજવલિત રાખવાનો પ્રસંશનીય પ્રયાસ કરી રહ્યા છે. કેમ્પનાં મુસ્લિમ બિરાદરો પદયાત્રીઓને જુદા જુદા નાસ્તા સાથે લીંબુ સરબત આપીને જય રણછોડ બોલી ને કોમી એકતાનો સંદેશો આપી રહ્યા છે.

READ ALSO

Related posts

IND vs WI અભ્યાસ મેચ : પુજારાની સદી, ભારતે બનાવ્યા 5 વિકેટ પર 297 રન

Path Shah

શ્રાવણના ઉપવાસમાં બનાવો કાચા કેળાંના રોલ

Dharika Jansari

આ ટ્રિક્સથી તમે પણ બની શકો છો માલામાલ, નહી થાય રૂપિયાની કોઇ અછત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!