GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

અમદાવાદ : મુસ્લીમ આગેવાનોએ મહંત દિલીપદાસજી મહારાજ સાથે કરી શુભેચ્છા મુલાકાત

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને અમદાવાદ શહેરના મુસ્લીમ આગેવાનોએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા બદરુદ્દીન શેખ સહિત અનેક આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

READ ALSO

Related posts

કોરોનાના કહેર વચ્ચે આવ્યા રાહતનાં સમાચાર, ચુડાની મહિલા આરોગ્યકર્મીએ વાયરસને આપી મ્હાત

pratik shah

31મે બાદ આ રાજ્યની સરકારે ધર્મસ્થળો ખાલવાની કરી જાહેરાત, ગુજરાતમાં પણ ઉઠી માંગ

Arohi

જ્યારે બોલીવુડની સુશીલ વિદ્યા બાલને ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું, હાલમાં સોશિયલ મીડિયા પર મચી ગઈ છે ધમાલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!