GSTV

અમદાવાદમાં પોતાનો જીવ જોખમમાં મુકી લોકોના જીવ બચાવતા ફાયરમેનોના ઘર છે જીવતા બોમ્બ સમાન

અમદાવાદમાં ઇમરજન્સી કોલ મળતા લોકોના જીવ બચાવવા દોડી જતા ફાયરમેનોનાં જીવ જોખમમાં છે. તેઓ જે મકાનમાં રહે છે તે જીવતા બોમ્બ જેવું છે. એટલે કે ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે છે. ફાયરકર્મીઓના પરિવારજનોનુ કહેવુ છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ મકાન તો આપ્યા છે પણ તે ન આપવા બરાબર છે.

પાંચકુવા, ઓઢવ, જશોદાનગર ફાયર ક્વાટર્સની હાલત જર્જરિત છે. પાંચકુવા ફાયર ક્વાટર્સમા મકાનની ગેલેરીનો કેટલોક ભાગ પડ્યો હતો. તે સમયે મોટી દૂર્ઘટના ઘટતા રહી ગઇ હતી. જેતે સમયે અધિકારીઓ કવાટર્સની મુલાકાતે આવ્યા હતા. પરંતુ હજી સુધી કાઇ પગલા લેવામાં આવ્યાં નથી.

READ ALSO

Related posts

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!