GSTV
Home » News » સામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો

સામાન્ય વરસાદમાં શહેરના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી, મેયરે લીધો અધિકારીઓનો ઉધડો

સામાન્ય વરસાદમાં શહેરની જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોતા અમદાવાદના મેયર બિજલબહેન પટેલે કોર્પોરેશનની બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો. સત્તાધારી પાર્ટી દ્વારા આજે અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મેયરે અધિકારીઓ સાથે પ્રિ મોંનસુન કામગીરીની સમીક્ષા કરી. આ બેઠક મ્યુનિસ્પાલ કમિશ્નનરની ગેહાજરીમાં મળી  છે.

શહેરમાં વરસાદના  કારણે 4 સ્થળે રોડ બેસી ગયા, 40 જેટલા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ આવે ત્યારે શહેરીજનોને હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી.

 મેયરે બેઠકમાં જણાવ્યુ કે, જે વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યુ છે. તે વિસ્તારમાં વોટરિંગ કરવામાં આવશે. અને અધિકારીઓને ફિલ્ડમાં જવાન સૂચના પણ આપવામાં આવી.

Read Also

Related posts

જુનાગઢ: મતદાનનાં બહિષ્કાર સાથે મહિલાઓ રોડ પર ઉતરી, ધારાસભ્ય સમજાવવા દોડી ગયા

Riyaz Parmar

જુનાગઢમાં ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ ઉંધા માથે, કોંગ્રેસે ધારાસભ્યોને વોર્ડ વાઇઝ સોંપી જવાબદારી

Riyaz Parmar

આદિવાસીના વિકાસ માટે સરકારે ફાળવ્યા આટલા હજાર કરોડ, ખોટા પ્રમાણપત્ર રજૂ કરનાર સામે લાલ આંખ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!