GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે બજારોમાં રોનક પરત ફરી, માધુપુરા માર્કેટ ચોખા બજાર અને કઠોળ માર્કેટ શરૂ

અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ વધતા કોરોનાના કેસ વચ્ચે બજારોમાં રોનક પરત ફરી રહી છે. ત્યારે આજથી માધુપુરા માર્કેટ, કઠોળ બજાર અને ચોખા બજાર શરૂ  થયુ. લોકડાઉનની વચ્ચે કઠોળ અને કરિયાણાના ભાવ વધી ગયા છે. જ્યારે છૂટક બજારોમાં સ્ટોકની અછત સર્જાઈ છે,જેના કારણે માધુપુરા માર્કેટ ચોખા બજાર અને કઠોળ માર્કેટ શરૂ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો છે.

માધુપુરા માર્કેટ ચોખા બજાર અને કઠોળ માર્કેટ શરૂ કરવાનો તંત્રએ નિર્ણય

બજારના એસોસિએશને પખાડિયા પહેલા બજાર શરૂ કરવા માટે લેખિતમાં અરજી કરી હતીઅને હવે ચોખા બજારની સાથે સાથે અનાજ અને કરિયાણાના હોલસેલ વેપારીઓને પણ ધંધો શરુ કરવાની કોર્પોરેશન દ્વારા લેખિતમાં જાણ કરાઈ છે.

READ ALSO

Related posts

ભારે વરસાદના પગલે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે કરાયો બંધ, રાયડી નદીમાં આવ્યું પૂર

Nilesh Jethva

વન નેશન વન રેશનકાર્ડ : જાણો કોન બનાવી શકશે અને કયા કયા દસ્તાવેજોની પડશે જરૂર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!