GSTV

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

Dengue

Last Updated on July 27, 2021 by pratik shah

અમદાવાદમાં પણ રોગચાળાએ માથુ ઉચકયું છે..મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે..  સોલા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો વધ્યો છે. એક અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા છે..જ્યારે ઠંડી ચડીને તાવ આવવાના 256 કેસ સામે આવ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલમાં 10 કેસ મેલેરિયાના પોઝિટિવ આવ્યા છે.

.જ્યારે ચિકનગુનિયાના લક્ષણો સાથે 11 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે..ડેન્ગ્યુના 18 દર્દીઓ પણ સારવાર હેઠળ છે..ડેન્ગ્યુના લક્ષણો સાથે 109 દર્દીઓ આવ્યા હતા.. જેમાંથી 18 દર્દીઓનો ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો..તો કમરાના 56 કેસ સામે આવ્યા છે…જ્યારે ઝાડા ઉલટીના 76 કેસો નોંધાયા છે..105 જેટલા દર્દીઓ ટાઈફોઈડના લક્ષણો જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!