GSTV

અમદાવાદ:પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા , હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ થયો વધારો

dengue

Last Updated on July 30, 2021 by pratik shah

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે. જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 1 મહિનામાં કેસ વધ્યા છે. ડેન્ગ્યુના મલેરિયાના  અને ચિકનગુનિયાના મોટા પ્રમાણમાં કેશ નોંધાયા છે. ત્યારે એએમસી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું.

ચોમાસમા ટેરેસ અને પાર્કિગમા પાણી ભરતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં એએમસી દ્વારા મચ્છરના પૂળાને લઈને નવરંગપુરાના પુષ્ય હોસ્પીટલ અને વેદાત હોસ્પીટલમા તપાસ કરતા મચ્છરના બ્રિંડીગ મળી આવ્યાં હતા. ચોમાસમા ટેરેસ અને પાર્કિગમા પાણી ભરતા મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે.. જેમા બ્રિંડીગના આધારે બન્ને હોસ્પીટલને દંડ ફટકાવામાં આવ્યો હતો.. અને સાથે વધારે સાફ સફાઈ રાખવા માટે સૂચનો આપવામા આવ્યા હતા.

Related posts

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

શરમજનક/ ઉચ્ચ જાતિના ઘરના આંગણેથી દલિતનો વરઘોડો નિકળ્યો તો પથ્થરમારો કર્યો, કેટલાયને થઈ ઈજા

Pravin Makwana

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!