GSTV
Home » News » લુણાવાડા હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાતા ત્રણ બાઈક સવારના કમકમાટીભર્યા મોત

લુણાવાડા હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાતા ત્રણ બાઈક સવારના કમકમાટીભર્યા મોત

અમદાવાદ લુણાવડા હાઈવે પર બાલાસિનોરના મહાદેવ મંદિર પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માત ટાવેરા ગાડી અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ બાઈક સવારના મોત નિપજ્યા છે.

road accient

બાઈક અને કારના આ અકસ્માતમાં કૂચેકૂચા વળી ગયા છે. અને ગંભીર રીતે ઘાયલ યુવકો રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યા છે. જોકે અકસ્માતની જાણ થતાજ બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને તેમણે કાર્યવાહી હાથ ધરી હતી.

Read Also

Related posts

ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો

pratik shah

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે

Arohi

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર! રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવાદનો આવ્યો અંત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!